Aditya Gadhvi (@adityagadhviofficial)

ઘણા બધા લોકો છેલ્લા થોડા દિવસોથી મને મેસેજ અને કોલ કરીને પૂછી રહ્યા હતા કે, "Chor Bani Thangat Kare મૂવીમા જે તમે ગાયેલુ ગીત છે એ સાંભળવુ હોય તો ક્યા મળશે?". તો એ બધા લોકો માટે અને મારા સોશિયલ મિડીયાના ફ્રેંડ્સ માટે સારા સમાચાર કે એ ટ્રેક હવે તમારા લોકો માટે થઇને કાલે યુટ્યુબ પર રિલીઝ કરવામા આવી રહ્યો છે. તો સાંભળવાનું ભુલશો નઇ અને હા! મૂવી જોવાનુ ચુકવાની ભૂલ તો ના જ કરતા. #VadaladiVarsi #ChorBaniThangatKare #GujaratiFilm #SongRelease #AdityaGadhvi #AishwaryaMajumdar #ParthBharatThakkar

Devaki (@rjdevaki)

Some madness with #Baba exceptional performer #Ojas #comedyfactory the actor of a super entertaining guj film #ChorBaniThangatKare

Yash Patel (@king_heart_yash)

With Chor bani than gat kate team
#chorbanithangatkare

Atit Patel (@atitpatel4u)

#Chorbanithangatkare "ચોર બની થનગાટ કરે" ગુજરાતી ફિલ્મ: (મારું મંતવ્ય ) :

જાણીતા નિર્માતાઓ હોય, અમારા મીત્રો મુખ્ય સંચાલક હોય અને એમાં પાછો નજીક નો મિત્ર લેખક-દિગ્દર્શક #Rahulbhode #vinitkanojia #chetandhanani હોય, એટલે ફિલ્મ ના premier show પહેલા જ ઉત્સાહ અને ઉત્તેજના બંને હોય તે સ્વાભાવિક છે. મિત્રતા ને વચ્ચે લાવ્યા વગર મારું મંતવ્ય વ્યક્ત કરું છું.
આ ફિલ્મ ગુજરાતી genre માં હિંમતવાન સફળ પ્રયાસ છે.એક સારી ટીમ થકી જ સારી ફિલ્મ બને છે, લેખક દિગ્દર્શક રાહુલ ભોળ #Rahulbhole નું સ્ટોરી telling કાબિલે તારીફ છે. #Bijaljoshi #premghadvi #Nirmitvaishnav #sachirathod #Manandesai #OjasRawal #Amitmistry આ ફિલ્મના તમામ કલાકારોએ દરેકે પોતાનો ભાગ બખૂબી નિભાવ્યો છે એવું લાગ્યું મને. એકંદરે ૧૦૦% પરીવાર સાથે જોવા જેવી અદ્ભુત ફિલ્મ બની છે અને ગુજરાતીઓ એ આવી ફિલ્મ જોવીજ જજજજ જોઈએ ને બોક્સ ઓફીસ પર સફળતા અપાવીજ જોઈએ તોજ વધુ ને વધુ સર્જકો જુદા જુદા content ને તમારી સમક્ષ લાવી શકશે. આ ફિલ્મ દર્શકોનાં દિલ ચોરીને બોક્સ-આૅફિસ પર થનગાટ કરે એવી આખી ટીમને શુભકામનાઓ !

Best of luck Whole Team Of #cbtk

Arvind Vegda (@arvind_vegda)

ચોર બની થનગાટ કરે ..Must watch movie #chorbanithangatkare #manandesai #ojasrawal #premgadhavi #amitmistry ...

Kishan Gadhvi (@kishangadhvi)

Here's wishing my brother @iampremgadhavi all the best for #ChorBaniThangatKare .. love you bhai😘😘
In theatres near you from tomorrow guys.. go and watch out the amazing #CBTK !

Filmy Gujju - A Magazine (@filmygujju)

Chor Bani Thangat Kare
Releasing on this 21st July
--------- -------- -------- -------- --------
#CBTK #chorbanithangatkare #21STJULY #gujarati #MOVIE #LOVE #FUN #FULL #UNLIMITED #COMEDY #grinfilms #filmygujjumagazine #INDUSTRY #FILM

films | visualfx | Actor (@nairutyaa)

ટ્રેલર આવી ગયું છે...હવે જોવા જવા નું ભૂલતા નઈ...21st જુલાઈ એ...😉👍
@chorbanithangaatkare

#chorbanithangatkare #CBTK #cbtkmovie #grinfilms #reeliumfilms

Roxy Soni (@roxy.soni)

Happy to announced that in 2nd Gujrati movie i have work/supported by social media partner Chor Bani Thangaat Kare Movie.

Music compose by #Sachinjiger
Like and share movie page friends to support us.

#CBTK #Roxysoni #SMMpartner #GujaratiMovie #ChorBaniThangatKare #Gujarati #Movie #release21stjuly

Nairutyajani (@nairutyajani)

ચોર આવે છે...થનગાટ મચાવવા ... 😊
21 જુલાઈ...જોવા નું ભૂલતા નઇ .. #cbtk #cbtkmovie #chorbanithangatkare
@horizhawk

films | visualfx | Actor (@nairutyaa)

Proud to be part of gujjufilm industry...even promoting it is a making Bright future for GUJRATI FILM industry... @horizhawk congratulations Arpan mama .. For producing such a great movie...(waiting for its sucess😉) #CBTK #chorbanithangatkare #bhulijavuchhe

@chorbanithangaatkare @instafunny_manan @ojasrawal @bijalmitthhi @ijineeta @iampremgadhavi

Grinfilm Production (@grinfilm)

Chor Bani Thangaat Kare | Teaser | Amit Mistry & Bijal Joshi | Realising on 21st July

Grinfilm Presents #chorbanithangatkare

#grinfilm #trialer #gujarati #film #upcoming #latest #comedy #wow

Mayur Kachhadiya (@mayur_kachhadiya)

Chor Bani Thangaat Kare | Teaser | Amit Mistry & Bijal Joshi | Realising on 21st July

Grinfilm Presents #chorbanithangatkare

#grinfilm #trialer #gujarati #film #upcoming #latest #comedy #wow
More...